કિમત મેળવો.
$(0.2)^{3}-(0.3)^{3}+(0.1)^{3}$
$-.0214$
$0.891$
$-0.018$
$0.218$
બહુપદી $p(x)=b x+m$ નું શૂન્ય …….. છે.
નીચેનાનું વિસ્તરણ કરો :
$(4 a-b+2 c)^{2}$
નીચે આપેલી બહુપદીઓને ચલની સંખ્યા અનુસાર વર્ગીકૃત કરો.
$x^{2}-2 x y+y^{2}+1$
અવયવ પાડો.
$8 x^{3}+125 y^{3}+343-210 x y$
અવયવ પાડો
$49 x^{2}-42 x+9$
Confusing about what to choose? Our team will schedule a demo shortly.