જો $x-1$ એ $x^{3}+7 x^{2}+a x-3$ નો એક અવયવ હોય, તો $a$ ની કિંમત શોધો.
$a=-5$
નીચે આપેલી બહુપદીઓની ઘાત જણાવો :
$2 x-1$
બહુપદી $5 x^{2}-7 x-11$ નો ઘાત …….. છે.
$p(x)$ એ $g(x)$ નો ગુણિત છે કે નહિ તે ચકાસો :
$p(x)=2 x^{3}-11 x^{2}-4 x+5, \quad g(x)=2 x+1$
વિસ્તરણ કરો.
$(3 x+7)(-3 x+7)$
નીચેનાના અવયવ પાડો :
$25 x^{2}+16 y^{2}+4 z^{2}-40 x y+16 y z-20 x z$
Confusing about what to choose? Our team will schedule a demo shortly.