સ્થાનતા ગુણાંકના $\mathrm{SI}$ અને $\mathrm{CGS}$ એકમ જણાવો.
એક પ્રયોગમાં એક નાનો સ્ટીલનો બોલ પ્રવાહીમાં $10\, cm/s$ ની અચળ ઝડપથી પડે છે. જો બૉલને ઉપર તેના અસરકારક વજનથી બમણા બળથી ખેચવામાં આવે તો તે ....... $cm/s$ ઝડપથી ઉપર ગતિ કરશે?
નળાકાર નળીમાં ધટ્ટ પ્રવાહીનું વહન થાય છે.પ્રવાહીનો વેગ કઇ આકૃતિ મુજબ હોય .
સ્ટોક્સનો નિયમ લખો અને તેનો ઉપયોગ કરીને ગ્યાન પ્રવાહીમાં પતન કરતા નાના લીસા ગોળાનો $(i)$ પ્રારંભિક પ્રવેગ અને $(ii)$ ટર્મિનલ વેગનું સૂત્ર મેળવો. $(iii)$ તરલમાં ઉદ્ભવતા પરપોટાની ઊર્ધ્વગતિ સમજાવો.
શ્યાનતાનો કોઈ એક વ્યવહારીક ઉપયોગ જણાવો.
સોડા-વૉટરની બૉટલમાં પરપોટા ઉપર કેમ ચઢે છે ? તે જાણવો ?