હેનરી દ્વારા લખી શકાય નહી તેવો, ઈન્ડકટન્સનો $SI$ એકમ

  • A

    $weber/ampere$

  • B

    વોલ્ટ-સેકન્ડ / એમ્પિયર

  • C

    જુલ $/(ampere) { }^2$

  • D

    ઓહ્મ-મીટર

Similar Questions

નીચે પૈકી કયો ઉર્જાનો એકમ નથી?

ગુરુત્વકર્ષણના અચળાંકનો એકમ કયો થાય?

રીએક્ટન્સનો (reactance) એકમ શું છે?

$SI $ પદ્ધતિના પૂરક એકમો જણાવો.

પાવરનો એકમ