- Home
- Standard 11
- Biology
6.Anatomy of Flowering Plants
easy
આધાર (આઘારોત્તક) પેશીતંત્ર $( \mathrm{The\,\, Ground\,\, Tissue \,\,system} )$ વિશે નોંધ લખો.
Option A
Option B
Option C
Option D
Solution
અધિસ્તર અને વાહિપુલો (Vascular Bundles) સિવાયની બધી પેશીઓ આધાર પેશીતંત્રની રચના કરે છે.
આધાર પેશીતંત્ર એ મૃદુત્તક, સ્થૂલકોણક અને દઢોત્તક જેવી સરળ પેશીઓનું બનેલું છે.
મૃદુત્તક કોષો સામાન્યતઃ બાહ્યક (Cortex), પરિચક્ર (Pericycle), મજજા (Pith) અને મજજા કિરણો પ્રાથમિક પ્રકાંડ અને મૂળમાં મજ્જા કિરણો (Medullary Rays) સ્વરૂપે હાજર હોય છે.
પર્ણોમાં આધારીત્તક પેશી પાતળી દીવાલયુક્ત કોષોની બનેલી છે અને કોષ હરિતકણો ધરાવે છે જેને મધ્યપર્ણ પેશી (Mesophyll) કહે છે.
Standard 11
Biology