13.Biodiversity and Conservation
medium

બાહ્ય સ્થાન સંરક્ષણ $( \mathrm{Ex-situ} )$ વિશે માહિતી આપો.

Option A
Option B
Option C
Option D

Solution

આ અભિગમમાં, સંકટમાં રહેલા પ્રાણીઓ અને વનસ્પતિઓને તેમના કુદરતી નિવાસસ્થાનોમાંથી બહાર, ચોક્કસ સ્થાનમાં સામૂહિક રીતે રાખવામાં આવે છે કે જ્યાં તેમની કાળજી લઈ શકાય, સુરક્ષા આપી શકાય.

પ્રાણી ઉદ્યાનો $(zoological park)$, વનસ્પતિ ઉદ્યાનો $(botanical gardens)$ અને વન્યજીવન સફારી પાર્ક આ હેતુઓ માટે સેવાઓ આપે છે. એવાં ઘણાં પ્રાણીઓ છે કે જે જંગલમાં લુપ્ત થઈ ગયાં છે પણ પ્રાણી ઉદ્યાનોમાં જળવાઈ રહ્યા છે. હાલમાં સંકટમાં રહેલી જાતિના જન્યુઓની ક્રાયોપ્રિઝર્વેશન તક્રનીકી (શીત જળવણી) $-196^{\circ}$ સે તાપમાને, પ્રવાહી નાઇટ્રોજનમાં અનિશ્ચિત સમય સુધી સંગ્રહ કરવાની પદ્ધતિનો અમલ થાય છે.

આના ઉપયોગથી જીવિત અને જનનક્ષમ અથવા ફળદ્રુપ સ્થિતિમાં જળવાઈ શકે છે.ઇંડાને કૃત્રિમ રીતે ફલિય કરી શકાય છે.પેશી સંસ્કરણ $(tissue culture)$થી વનસ્પતિઓનું પ્રસર્જન $(propogation)$ થાય છે. વ્યાપારિક ધોરણે મહત્તની વનસ્પતિઓના વિભીન્ન જનીનિક જાતોના બીજને બીજબૅન્કો $(seed bank)$માં રાખી શકાય છે.

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.