$‘l’ $ લંબાઇનો અને $M$ ચુંબકીય ચાકમાત્રાવાળો એક ગજિયા ચુંબકને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચાપના સ્વરૂપમાં વાળેલું છે. નવી ચુંબકીય ચાકમાત્રા કેટલી થશે?
આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે સરખાં નાના ગજિયા ચુંબકો $120^{\circ}$એ રાખેલ છે.દરેક ચુંબકની મેગ્નેટિક મોમેન્ટ $M$ છે. ખૂણાઓનાં દ્રિભાજકે $p$ બિંદુ એ ચુંબકીય ક્ષેત્ર
જે બિંદુ ડાઇપોલની ચુંબકીય કાઇપોલ મોમેન્ટ ${\rm{\vec M = M\hat k}}$ છે તેનાં ચુંબકીય ક્ષેત્ર માટે એમ્પિયરનો નિયમ ચકાસો. બંધગાળો $\mathrm{C}$ સમઘડી દિશામાં લો : $\mathrm{z} = \mathrm{a} \,>\, 0$ થી $\mathrm{z = R}$ ને $\mathrm{z}$ - અક્ષ લો.
પરિમિત લંબાઈના સોલેનોઇડની અક્ષ પર ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ લખો.
પરિમિત લંબાઈના સોલેનોઇડની અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્રની ગણતરી કરો.