પરિમિત લંબાઈના સોલેનોઇડની અક્ષ પર ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ લખો.
નાના ગજિયા ચુંબકને કાચ પર રાખી, કાચ પર લોખંડની ભૂકી ભભરાવતાં શું થાય છે ? તે જણાવો ?
વિદ્યુતશાસ્ત્રમાં વિદ્યુતભારને અનુરૂપ ચુંબકત્વમાં કઈ ભૌતિકરાશિ મળે છે ? તે જણાવો ?
$\mathrm{R}$ બિજ્યાના ગોળાના કેન્દ્ર પર મૂકેલી ${{\rm{\vec m}}}$ ડાઇપોલ મોમેન્ટ ધરાવતી બિંદુવતું ચુંબકીય કાઇપોલ માટે ગોસનો નિયમ ચકાસો.
એક નાનો $d l$ લંબાઈનો પ્રવાહ પસાર કરતો પદાર્થ $(1,1,0)$ પર રહેલ છે. અને ${+z}$ દિશામાં પ્રવાહ પસાર થાય છે.ઉગમબિંદુ આગળનું ચુંબકીય ક્ષેત્ર $\overrightarrow{B_1}$ અને બિંદુ $(2,2,0)$ આગળ ચુંબકીય ક્ષેત્ર $\overrightarrow{B_2}$ હોય, તો
નીચેની આકૃતિમાં ગજિયા ચુંબકની અલગ અલગ ગોઠવણી દર્શાવેલી છે. દરેક ચુંબકની ચુંબકીય ચાકમાત્રા $\vec m$ છે. કઈ ગોઠવણીની પરિણામી ચુંબકીય ચાકમાત્રા મહત્તમ થાય?