$\mathrm{n}$ વિદ્યુતભારોના તંત્રના વિદ્યુતક્ષેત્રનું સૂત્ર લખો.

Similar Questions

$5\,\mu C$ બિંદુવત વિજભારથી $80\, cm$ અંતરે વિદ્યુતક્ષેત્રની પ્રબળતા કેટલી હશે?

$a$ ત્રિજ્યા અને રેખીય વિદ્યુતભાર ઘનતા $\lambda$ વાળા એક અર્ધ વર્તૂળના કેન્દ્ર $O$ આગળ વિદ્યુતક્ષેત્ર શેના દ્વારા આપી શકાય છે?

  • [AIPMT 2000]

$R$ ત્રિજ્યા ધરાવતી પાતળી તકતીની વિજભાર ઘનતા $\sigma $ છે. તકતીના કેન્દ્ર આગળ વિદ્યુતક્ષેત્ર $\frac{\sigma }{{2\,{ \in _0}}}$ છે.કેન્દ્ર આગળ રહેલ ક્ષેત્રની સાપેક્ષમાં કેન્દ્રથી $R$ અંતરે રહેલ અક્ષ પર વિદ્યુતક્ષેત્ર ....

  • [JEE MAIN 2013]

બે બિંદુગત વિદ્યુતભારો $e$ અને $3 e$ ને $r$ અંતરે મૂકવામાં આવ્યા છે. વિદ્યુતભારથી કેટલા અંતરે વિદ્યુતક્ષેત્ર તીવ્રતા શૂન્ય હશે ?

$+8 \times 10^{-6} \,C$ અને $-8 \times 10^{-6} \,C$ ધરાવતા બે બિંદુવત વીજભારો $A$ અને $B$ ને $d$ અંતરે મૂકવામાં આવ્યા છે. બે વિદ્યુતભારોની વચ્ચે મધ્યબિંદુ $O$ આગળ વિદ્યુતક્ષેત્રની તીવ્રતા $6.4 \times 10^{4}\,NC ^{-1}$ છે. બિંદુવત વિદ્યુતભારો $A$ અને $B$ વચ્ચેનું અંતર $'d'$..........$m$ હશે.

  • [JEE MAIN 2022]