- Home
- Standard 9
- Mathematics
4. Linear Equations in Two Variables
easy
એવી કઈ રેખા પરનું બિંદુ $x + y = 5$ પર મળે કે જે $y-$ અક્ષને સમાંતર અને ઊગમબિંદુથી $2$ એકમ અંતરે અને $x-$ અક્ષની ધન દિશામાં હોય ?
Option A
Option B
Option C
Option D
Solution
અક્ષને સમાંતર રેખા પર કોઈ બિંદુ ઊગમબિંદુથી $ 2$ એકમ અંતરે અને $x-$ અક્ષની ધન દિશામાં હોય તો તેનું સ્વરૂપ $(2, a)$ છે. $x= 2, y = a$ સમીકરણ $x + y = 5$ માં મૂકતાં, આપણને $a = 3$ મળશે. જેથી માંગેલ બિંદુ $(2, 3)$ છે.
Standard 9
Mathematics
Similar Questions
medium