નીચે આપેલ પ્રત્યેક સમીકરણના ચાર ઉકેલ શોધો.
$5 x+3 y=16$
$(2,2),(5,-3),(-1,7),(-4,12)$
નીચેના દરેક સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણ તરીકે પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો
$\pi x=3.14$
સુરેખ સમીકરણના આલેખના દરેક બિંદુનો ભુજ તેની કોટિ કરતાં $3$ ગણો હોય, તેવું સુરેખ સમીકરણ લખો.
$3x + 4y = 6$ સુરેખ સમીકરણનો આલેખ દોરો. આલેખ $x$- અક્ષ અને $y$- અક્ષ ને ક્યાં બિંદુઓમાં છેદશે ?
જેની પર બિંદુ $(-2, 4)$ આવેલ હોય તેવી ચાર રેખાના સમીકરણ આપો.
$3 x+y=11$
Confusing about what to choose? Our team will schedule a demo shortly.