નીચેના દરેક સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણ તરીકે પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો
$\pi x=3.14$
$\pi x+0 y-3.14=0$
જો અચળ બળ લગાડવાથી એક પદાર્થ પર થતું કાર્ય, અચળ બળ અને બળની દિશામાં પદાર્થ કાપેલા અંતરના ગુણાકારના સમપ્રમાણમાં હોય, તો આ બાબતને દ્વિચલ સુરેખ સમીકરણના સ્વરૂપમાં રજૂ કરો અને અચળ બળને $3$ એકમ લઈ તેનો આલેખ દોરો. જ્યારે પદાર્થ $2$ એકમ અંતર કાપે ત્યારે તેણે કેટલું કાર્ય કર્યું હશે ? આલેખનું નિરૂપણ કરી તે ચકાસો.
સુરેખ સમીકરણ $2x + cy = 8$ માં $c$ ની કઈ કિંમત માટે $x$ અને $y$ નો ઉકેલ સમાન મળે ?
એક ગાડું ખેંચવા માટે લગાવવામાં આવતું બળ એ તેના પ્રવેગના સમપ્રમાણમાં છે. આ વિધાનને દ્વિચલ સુરેખ સમીકરણ તરીકે દર્શાવા અને તેનો આલેખ દોરો. અચળ દળ $6$ કિગ્રા લો. આલેખ પરથી $(i)$ $5$ મી /સેકન્ડ$^2$ $(ii)$ $6$ મી /સેકન્ડ$^2$ પ્રવેગ ઉત્પન્ન કરવા માટે જરૂરી બળ શોધો.
જો $(5,2)$ એ સમીકરણ $x+3 y=k,$ નો ઉકેલ હોય, તો $k=\ldots \ldots \ldots$
જો $(-2,-3)$ એ સમીકરણ $a x-5 y=21,$ નો એક ઉકેલ હોય, તો $a=\ldots \ldots . .$
Confusing about what to choose? Our team will schedule a demo shortly.