સંપાતપણાનો સિદ્ધાંત લખો.
અમુક અંતરે રહેલ ઈલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચેના કુલંબીય સ્થિતવિદ્યુત બળ અને ગુરુત્વાકર્ષણ બળનો ગુણોત્તર $2.4 \times 10^{39}$ છે. સમપ્રમાણ અચળાંક $K=\frac{1}{4 \pi \varepsilon_0}$ અને ગુરુત્વાકર્ષણ અચળાંક $G$ નો ગુણોત્તર લગભગ કેટલો હશે?
(આપેલ : પ્રોટોન અને ઇલેક્ટ્રોન દરેકનો વિદ્યુતભાર $=1.6 \times 10^{-19}\; C$, ઇલેક્ટ્રોનનું દળ $=9.11 \times 10^{-31}\; kg$, પ્રોટોનનું દળ $=1.67 \times 10^{-27}\,kg$)
$L$ બાજુવાળા ષટકોણના પાંચ શિરોબિંદુ પર $+Q$ વિદ્યુતભાર મૂકેલા છે,તો કેન્દ્ર પર રહેલ $-Q$ વિદ્યુતભાર પર કેટલું બળ લાગે?
${q_1},{q_2},.......,{q_n}$ વિધુતભારના તંત્રના લીધે ${q_1}$ પર લાગતાં કુલંબ બળનું વ્યાપક સૂત્ર લખો.
કુલંબના નિયમની મર્યાદાઓ સમજાવો.
આપેલ આકૃતિમાં $'O'$ એ $AB$ નું મધ્યબિંદુ હોય તો $Q$ વિદ્યુતભાર પરનું બળ ગણો.