નિયમિત ગતિ માટે દરેક ક્ષણે વેગ અને સરેરાશ વેગ વચ્ચેનો સંબંધ લખો.
સુરેખ પથ પર ગતિ કરતો એક કણ અડધું અંતર $3 \,m/s$ ની ઝડપ થી કાપે છે.બાકીનું અડધું અંતર બે સમાન અંતરાલ માં અનુક્રમે $4.5 \,m/s$ અને $7.5 \,m/s$ ની ઝડપે કાપે છે. આ ગતિ દરમિયાન કણની સરેરાશ ઝડપ $(\,m/s)$ કેટલી થાય?
એક કાર સુરેખ રસ્તા પર $\frac{1}{3}$ અંતર $20\, km/hr$ ની ઝડપથી અને બાકીનું અંતર $60\,km/hr$ ની ઝડપથીકાપતો હોય,તો સરેરાશ ઝડપ કેટલા.........$km/hr$ થાય?
$\Delta S\, = \,v\,\Delta t$ એ ખરેખર કેવી ગતિ રજૂ કરે છે ?
સરેરાશ વેગ ધન, ઋણ અને શૂન્ય દર્શાવતા $x \to t $ ના આલેખો દોરો.
પદાર્થ સીધી રેખાની સાપેક્ષે ચલિત પ્રવેગ $(a)$ સાથે ગતિ કરી રહ્યો છે. સમય સંતરાલ $t_1$ થી $t_2$ માં પદર્થની સરેરાશ ગતિ કેટલી થાય?