એક બસ પ્રથમ ત્રીજા ભાગનું અંતર $10\; km/h$ ની ઝડપે, બીજું ત્રીજા ભાગનું અંતર $20\; km/h$ ની ઝડપે અને બાકીનું ત્રીજા ભાગનું અંતર $60\; km/h$ ની ઝડપે કાપે છે. આ બસની સરેરાશ ઝડપ ($km/h$ માં) કેટલી થશે?

  • A

    $18$

  • B

    $9$

  • C

    $16$

  • D

    $48$

Similar Questions

$\Delta S\, = \,v\,\Delta t$ એ ખરેખર કેવી ગતિ રજૂ કરે છે ? 

એક કણ $10\,m$ ત્રિજયાના અર્ધવર્તુળાકાર પથ પર $5 \,sec$ માં ગતિ કરે તો તેનો સરેરાશ વેગ કેટલા......... $ms^{-1}$ થાય?

નિયમિત વેગ અને અનિયમિત (બદલાતો) વેગ વચ્ચેનો તફાવત જણાવો.

એક કાર સુરેખ રસ્તા પર $\frac{1}{3}$ અંતર $20\, km/hr$ ની ઝડપથી અને બાકીનું અંતર $60\,km/hr$ ની ઝડપથીકાપતો હોય,તો સરેરાશ ઝડપ કેટલા.........$km/hr$ થાય?

એક વ્યક્તિ સુરેખ માર્ગે $5 \;km h ^{-1}$ની ઝડપે તેના ઘરેથી $2.5\; km$ દૂર આવેલા માર્કેટમાં જાય છે. પરંતુ માર્કેટને બંધ જુએ છે, તે તરત જ $7.5 \;km h ^{-1} .$ની ઝડપે ઘરે પાછો ફરે છે તો, સમયગાળા $0$ થી $30\; min$ માટે વ્યક્તિની સરેરાશ ઝડપ કેટલી હશે ?