- Home
- Standard 11
- Physics
2.Motion in Straight Line
medium
સરેરાશ વેગ પરથી કઈ કઈ માહિતી મળતી નથી ?
Option A
Option B
Option C
Option D
Solution
સરેરાશ વેગ પરથી ગતિ કરતાં પદાર્થે ખરેખર કેટલું અંતર કાપ્યું છે, તે દરેક વખતે જાણી શકાતું નથી. સરેરાશ વેગ પરથી ગતિ કરતાં પદાર્થનો ગતિપથ.જાણી શકાતો નથી
સરેરાશ વેગ પરથી ગતિપથ પરના જુદાં-જુદાં બિદુઓએ પદાર્થનો વેગ કેટલો હશે તે જાણી શકાતું નથી.
Standard 11
Physics