ઝેનર ડાયોડ પર ટૂંક નોંધ લખો.
ઝેનર ડાયોડના ગુણધર્મ વિષે કયું વિધાન ખોટું છે?
એક પ્રયોગ દ્વારા ઝેનર ડાયોડ માટે $I-V$ લાક્ષણિકતા મેળાવવામાં આવે છે. જેમાં $R = 100 \,\Omega$ જેટલો અવરોધ અને વ્યય થતાં મહત્તમ પાવર રેટિંગ $1\,W$ નો ઉપપોગ થાય છે. તો આ પરિપથમાં વપરાતા $DC$ સ્ત્રોતનો ન્યૂનતમ વૉલ્ટેજની રેન્જ કેટલી હોવી જોઈએ?
ઝેનર ડાર્યાંડ નો ઉપયોગ
ઝેનર ડાયોડનો ઉપયોગ શાના માટે થાય છે?
ઝેનર ડાયોડમાં બ્રેક ડાઉન થશે જો
Confusing about what to choose? Our team will schedule a demo shortly.