2. Electric Potential and Capacitance
easy

સમસ્થિતિમાન પૃષ્ઠની અગત્યતા જણાવો.

Option A
Option B
Option C
Option D

Solution

$(1)$ અવકાશમાં વિદ્યુતક્ષેત્ર $\overrightarrow{ E }$ ની દિશા અને મૂલ્ય એમ બંને બળરેખાઓ પરથી સમસ્થિતિમાન પૃષ્ઠનું દેખાય તેવું ચિત્ર આપે છે.

જો સમાન ગાળામાં સમસ્થિતિમાન પૃછો આવેલાં હોય, તો વિદ્યુતક્ષેત્ર સમાન અને આ પૃષ્ઠો નજીક નજીક હોય તો

$(2)$ સમસ્થિતિમાન પૃષ્ઠ પર કોઈ પરીક્ષણ વિદ્યુતભાર ગતિ કરે ત્યારે કાર્ય થતું નથી.

$(3)$ સમસ્થિતિમાન પૃષ્ઠ પરના દરેક બિંદુએ સ્થાનિક રીતે વિદ્યુતક્ષેત્ર હંમેશાં લંબરૂપે હોય છે.

$(4)$ બે સમસ્થિતિમાન પૃષ્ઠો કદી એકબીજાને છેદતા નથી.

Standard 12
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.