- Home
- Standard 12
- Physics
$+q$ અને $-q$ મૂલ્યના બે બિંદુવત વિધુતભારો અનુક્રમે $\left( { - \frac{d}{2},0,0} \right)$ અને $\left( {\frac{d}{2},0,0} \right)$ બિંદુએ મૂકેલા છે જ્યાં સ્થિતિમાન શૂન્ય હોય તે માટે સમસ્થિતિમાન પૃષ્ઠનું સમીકરણ શોધો.
Solution

આાકૃતિમાં બતાવ્યા આનુસાર ઉદગમથી $x$ અંતરે જરૂરી સમતલ આવેલું છે.
$P$બિંદુ પાસે સ્થિતિમાન,
$\frac{k q}{\left[\left(x+\frac{d}{2}\right)^{2}+h^{2}\right]^{1 / 2}}-\frac{k q}{\left[\left(x-\frac{d}{2}\right)^{2}+h^{2}\right]^{1 / 2}}=0$
$\therefore \frac{1}{\left[\left(x+\frac{d}{2}\right)^{2}+h^{2}\right]^{1 / 2}}=\frac{1}{\left[\left(x-\frac{d}{2}\right)^{2}+h^{2}\right]^{1 / 2}}$
$\therefore \left(x-\frac{d}{2}\right)^{2}+h^{2}=\left(x+\frac{d}{2}\right)^{2}+h^{2}$
$\therefore x^{2}-x d+\frac{d^{2}}{4}=x^{2}+x d+\frac{d^{2}}{4}$
$\therefore 0=2 x d$
$\therefore x=0$
જે જરૂરી સમતલનું સમીકરણ છે.આ સમતલ $x=0$પર છે એટલે કે $yz-$સમતલમાં છે.