નીચે આપેલ બહુપદીઓમાં $x^{2}$ નો સહગુણક લખો
$5-7 x-3 x^{2}$
બહુપદી $5-7 x-3 x^{2}$ માં $x^{2}$ નો સહગુણક $-3$ છે.
નીચે આપેલી બહુપદીઓની ઘાત જણાવો ?
$x^{50}-1$
કિમત મેળવો.
$77 \times 83$
$85 \times 75=\ldots \ldots \ldots$
$x$ ની નીચેની કિંમતો માટે બહુપદી $x^{2}-7 x+12$ નાં મૂલ્યો શોધો
$x=4$
$(1002)^{2}$
Confusing about what to choose? Our team will schedule a demo shortly.