- Home
- Standard 9
- Mathematics
2. Polynomials
easy
નીચેનામાં $x^2$ નો સહગુણક લખો :
$(i)$ $\frac{\pi}{2} x^{2}+x$ $ (ii)$ $\sqrt{2} x-1$
A
$\frac{\pi}{2}$ અને $0$
B
$\pi $ અને $0$
C
$2$ અને $0$
D
$\frac{\pi}{2}$ અને $\pi $
Solution
$(i)$ $\frac{\pi}{2} x^{2}+x$
$x^2$ નો સહગુણક $\frac{\pi}{2} $ છે.
$(ii)$ અહી $\sqrt{2} x-1$ $\Rightarrow \sqrt{2} x-1+0 \cdot x^{2}$
$x^2$ નો સહગુણક $0$ છે.
Standard 9
Mathematics