નીચે આપેલ બહુપદીઓમાં $x^{2}$ નો સહગુણક લખો
$\sqrt{5} x^{2}-7 x+13$
$\sqrt{5}$
અવયવ પાડો $: x^{3}-x^{2}-17 x-15$
નીચે આપેલી બહુપદીઓની ઘાત જણાવો :
$-10$
નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય? તમારા જવાબ માટે કારણ આપો.
દ્વિપદીને વધુમાં વધુ બે પદો હોય છે.
બહુપદીને એકથી વધારે શૂન્ય હોઈ શકે નહિ.
કિંમત મેળવો
$84 \times 79$
Confusing about what to choose? Our team will schedule a demo shortly.