અંતરાલને ગુણધર્મની રીતે લખો : $\left[ {6,12} \right]$
$\left[ {6,12} \right] = \{ x:x \in R,6\, \le \,x\, \le 12\} $
ગણના બધા જ ઘટકો લખો : $E = \{ x:x$ એ વર્ષનો $31$ દિવસનો ન હોય તેવો મહિનો છે. $\} $
ચકાસો કે $“\mathrm{CATARACT}”$ શબ્દ લખવા માટેના જરૂરી મૂળાક્ષરો અને $“ \mathrm{TRACT}” $ શબ્દ લખવા માટેના જરૂરી મૂળાક્ષરોનો ગણ સમાન છે.
ગણ $\{1, 2, 3, 4\}$ ના અરિકત ઉપગણની સંખ્યા મેળવો.
$A=\{1,2,\{3,4\}, 5\}$ છે. વિધાન સત્ય છે કે અસત્ય છે ? શા માટે ? : $\{ 3,4\} \subset A$
ગણ દર્શાવે છે ? તમારો જવાબ ચકાસો : દુનિયાના ક્રિકેટના ઉત્તમ અગિયાર બૅટ્સમેનોની ટીમ
Confusing about what to choose? Our team will schedule a demo shortly.