ગણને યાદીની રીતે લખો : $D = \{ x:x$ એ $60$ નો ધન અવયવ હોય તેવી અવિભાજ્ય સંખ્યા છે. $\} $

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$D = \{ x:x$ is a prime number which is divisor of $60\} $

$2$ $60$
$2$ $30$
$3$ $15$
  $5$

$\therefore 60=2 \times 2 \times 3 \times 5$

The elements of this set are $2,3$ and $5$ only.

Therefore, this set can be written in roster form as $D=\{2,3,5\}$

Similar Questions

ગણ સમાન છે ? તમારા જવાબની યથાર્થતા ચકાસો. $“\mathrm{ALLOY}"$ ના મૂળાક્ષરોનો ગણ $\mathrm{X}$ અને $“\mathrm{LOYAL}”$ ના મૂળાક્ષરોનો ગણ $\mathrm{B}$ છે.

$A=\{1,2,\{3,4\}, 5\}$ છે. વિધાન સત્ય છે કે અસત્ય છે ? શા માટે ? :  $\{ \{ 3,4\} \}  \subset A$

 ગણ દર્શાવે છે ? તમારો જવાબ ચકાસો : ભારતના દસ અતિ પ્રતિભાશાળી લેખ કોનો સમૂહ

નીચેનાં વિધાનો માટે તમે ક્યા ગણને સાર્વત્રિક ગણ તરીકે પસંદ કરશો : 

કાટકોણ ત્રિકોણોનો ગણ

અંતરાલને ગુણધર્મની રીતે લખો : $\left( {6,12} \right]$