- Home
- Standard 11
- Biology
6.Anatomy of Flowering Plants
easy
ચોક્કસ કાર્યો લખો :
$(a)$ ચાલનીનલિકા
$(b)$ આંતરપુલીય એવા
$(c)$ સ્થૂલકોણક
$(d)$ વાયુત્તક
Option A
Option B
Option C
Option D
Solution

$(a)$ ચાલનીનલિકા (sieve tube) : તે અન્નવાહક પેશીમાં આવેલ છે. તેનું કાર્ય સંશ્લેષણ પામેલ ખોરાકનું વનસ્પતિના સમગ્ર દેહમાં વહન કરવાનું છે.
$(b)$ આંતરપુલીય એધા Interfascicular cambium) : તેનું કાર્ય દ્વિદળી પ્રકાંડમાં અને મૂળમાં દ્વિતીય વૃદ્ધિ કરવાનું છે. તે વાહિપુલોની વચ્ચે આવેલ દ્વિતીય વર્ધનશીલ પેશીનો પ્રકાર છે.
$(c)$ સ્થૂલકોણક : તેમનું કાર્ય વૃદ્ધિ પામતા અને કૂમળા વનસ્પતિના ભાગોને આધાર પૂરો પાડવાનું કાર્ય કરે છે. તેના કોષોના ખૂણાઓમાં કોણીય સ્થૂલન (angular thickening) જોવા મળે છે.
Standard 11
Biology