તફાવત જણાવો : મધ્યરંભ અને વાહિપુલ
નીચે આપેલ અનુરૂપ પ્રકારના પ્રશ્નો :
$(i)$ મૂળ : મૂળરોમ :: પ્રકાંડ : ...........
$(ii)$ દ્વિદળી પ્રકાંડ : વર્ધમાન વાહિપુલ :: એકદળીય વનસ્પતિ : ....
મૂળ,પ્રકાંડ,પર્ણોના પેશીય આયોજનને સમજવા તેના $.............$છેદ લેવામાં આવે છે.
નીચેનામાંથી કેટલા અંગોમાં વર્ધમાન(ખુલ્લું) વાહિપૂલ જોવા મળે છે. દ્રીદળી મૂળ,દ્રીદળી પ્રકાંડ,એક્દળી મૂળ,એક્દળી પ્રકાંડ,દ્રીદળી પર્ણ,એક્દળી પર્ણ
સાચું વિધાન પસંદ કરો
(1) કાષ્ઠીય લતાઓમાં વાતરંધ્ર ગેરહાજર હોય છે
(2) મોટા ભાગનાં કાષ્ઠીય વૃક્ષોમાં વાતરંધ્ર જાવા મળે છે.
(3) વસંતકાષ્ઠ રંગમાં ઓછું અને ઓછી ઘનતાવાળું હોય છે.
(4) રસકાષ્ઠ ડ્યુરામેન (મધ્યકાષ્ઠ) તરીકે પણ ઓળખાય છે.