6.Anatomy of Flowering Plants
easy

વાતછિદ્ર $( \mathrm{lenticels} )$ અને વાયુરંધ્ર $( \mathrm{stomata} )$ વચ્ચે શું તફાવત છે ?

Option A
Option B
Option C
Option D

Solution

વાતછિદ્ર વાયુરંધ્ર
-વાતછિદ્રો અધિસ્તરીય અને બાહ્યકની પેશીઓ શિથિલ થવાથી બને છે. – વાયુ એ અધિસ્તરમાં આવેલ વિશિષ્ટ રચનાઓ છે.
-તેઓ મુખ્યત્વે પ્રકાંડ વિસ્તારમાં જોવા મળે છે. – મુખ્યત્વે પર્ણોની નીચેની સપાટીએ જોવા મળે છે.
-વાતછિદ્રોને રક્ષકકોષો હોતા નથી. – વાયુરંધોને રક્ષકકોષો હોય છે.
– આ છિદ્રોનું નિયમન થતું નથી. તે નાકમાં દ્રવ્યોના નિકાલ માટેનું નિયમન કરે છે. – વાયુદ્ધમાં ખૂલવા અને બંધ થવાની ક્રિયાનું નિયમન થાય છે. તે વાતવિનિમય, વધારાના પાણી અને નકામા દ્રવ્યોના નિકાલના કાર્ય સાથે સંકળાયેલ છે.
Standard 11
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.