4. Linear Equations in Two Variables
easy

નીચેનાં વિધાનો સત્ય છે કે અસત્ય ?

તમારા ઉત્તર માટે કારણ આપો :

$(i)$ $ax + by + c = 0$ જ્યાં $a, b$ અને $c$ વાસ્તવિક સંખ્યા છે, દ્વિચલ સુરેખ સમીકરણ છે.

$(ii)$ સુરેખ સમીકરણ $2x + 3y = 5$ ને અનન્ય ઉકેલ છે.

$(iii)$ બધાં બિંદુઓ $(2, 0), (-3, 0), (4, 2)$ અને $(0, 5)$ $x -$ અક્ષ પર છે. 

Option A
Option B
Option C
Option D

Solution

$(i)$ અસત્ય, કારણ કે જો $a$ અથવા $b$ શૂન્યેતર હોય, તો $ax + by + c = 0$ દ્વિચલ સુરેખ સમીકરણ છે.

$(ii)$ અસત્ય, કારણ કે દ્વિચલ સુરેખ સમીકરણને અનંત ઉકેલ છે.

$(iii)$ અસત્ય, બિંદુઓ $(2, 0), (-3, 0)$ એ $x-$ અક્ષ પર છે. બિંદુ $(4, 2)$ એ પ્રથમ ચરણમાં છે. બિંદુ $(0, 5)$ એ $y-$ અક્ષ પર છે.

Standard 9
Mathematics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.