નીચે દર્શાવેલ પ્રક્રિયાઓ માટે પહેલા શબ્દ સમીકરણો અને ત્યાર બાદ સમતોલિત સમીકરણો લખો
$(a)$ મંદ સલ્ફ્યુરિક ઍસિડની ઍલ્યુમિનિયમના ભૂકા સાથે પ્રક્રિયા કરતાં.
$(b)$ મંદ હાઇડ્રોક્લોરિક ઍસિડની લોખંડના વહેર સાથે પ્રક્રિયા કરતાં.
$(a)$ મંદ સલ્ફયુરિક ઍસિડ $+$ ઍલ્યુમિનિયમ $\rightarrow$ ઍલ્યુમિનિયમ સલ્ફેટ $+$ હાઇડ્રોજન વાયુ
$3{H_2}S{O_{4(aq)}}{\kern 1pt} + 2A{l_{(s)}} \to A{l_2}{(S{O_4})_{3(aq)}}{\kern 1pt} + {\kern 1pt} {H_{2(g)}}$
મંદ ઍલ્યુમિનિયમ સલ્ફેટ
$(b)$ મંદ સલ્ફયુરિક ઍસિડ $+$ આયર્ન $\rightarrow$ આયર્ન $(II)$ ક્લોરાઇડ $+$ હાઇડ્રોજન વાયુ
$2HC{l_{(aq)}} + F{e_{(s)}} \to FeC{l_{3(aq)}} + {H_{2(g)}}$
મંદ આયર્ન આયર્ન ફ્લોરાઇડ
ધાતનું એક સંયોજન $A$ મંદ હાઇડ્રોક્લોરિક ઍસિડ સાથે પ્રક્રિયા કરીને ઊભરા (effervescence) ઉત્પન્ન કરે છે. ઉત્પન્ન થતો વાયુ સળગતી મીણબત્તીને ઓલવી નાખે છે. જો ઉત્પન્ન થતાં સંયોજનો પૈકી એક કૅલ્શિયમ ક્લોરાઇડ હોય તો પ્રક્રિયા માટે સમતોલિત રાસાયણિક સમીકરણ લખો.
તમારી પાસે બે દ્રાવણો $A$ અને $B$ છે. દ્રાવણ $A$ ની $pH$ $6$ અને દ્રાવણ $B$ ની $pH$ $8$ છે. કયા દ્રાવણમાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા વધારે છે ? આ પૈકી કયું ઍસિડિક અને કયું બેઝિક છે ?
એક દૂધવાળો તાજા દૂધમાં ખૂબ જ અલ્પમાત્રામાં બેકિંગ સોડા ઉમેરે છે.
$(a)$ તે તાજા દૂધની $pH$ ને $6$ થી થોડી બેઝિક ત૨ફ શા માટે ફેરવે છે ?
$(b)$ શા માટે આવું દૂધ દહીં બનવા માટે વધુ સમય લે છે ?
એવા પદાર્થનું નામ આપો કે જેની ક્લોરિન સાથેની પ્રક્રિયાથી વિરંજન પાઉડર (bleaching powder) મળે છે.
પ્લાસ્ટર ઑફ પેરિસ અને પાણી વચ્ચે થતી પ્રક્રિયા દર્શાવતું સમીકરણ લખો.