- Home
- Standard 9
- Science
9. GRAVITATION
easy
એક વજનકાંટા પર તમારું વજન $42\, kg$ નોંધાય છે. શું તમારું દળ $42\, kg$ કરતાં વધારે છે કે ઓછું ?
Option A
Option B
Option C
Option D
Solution
જો આપણને ઉત્પલાવક બળ લાગતું હોય તો આપણું દળ $42 \,kg$ કરતાં વધારે હોય અને વજન માપનાર મશીન, વ્યક્તિના ખરેખર દળ કરતા ઓછું વજન દર્શાવે.
Standard 9
Science