એક સાધનમાં શૂન્ય ત્રુટિ શું રજૂ કરે છે?
વ્યવસ્થિત ત્રુટી
અવ્યવસ્થિત ત્રુટી
લઘુત્તમ સંખ્યાની ત્રુટી
વ્યક્તિગત ઘટી
(a)
Zero error is a part of systematic error.
$m = 3.513 kg $ દળ નો પદાર્થ $ x – $અક્ષ પર $ 5.00 ms^{-1}$ ના વેગથી ગતિ કરે છે. તેના વેગમાનનું મૂલ્ય …… $kg\,ms^{-1}$ થી નોંધી શકાય છે.
બે સદિશો $A$ અને $B$ જે $A/B = m$ સંબંધ ધરાવે છે. જ્યાં $m$ એ રેખીય ઘનતા અને $A $ બળ છે. $B$ નું પરિમાણ નીચેના પૈકી કોને સમાન હશે ?
એક વિદ્યાર્થી સમૂહ દ્વારા ભૌતિક સંતુલનનો ઉપયોગ પદાર્થનું દળ શોધવા માટે વ૫રાય છે. વધુ સંખ્યામાં સેવાતા અર્થઘટનો શું ઘટાડશે?
નીચેનામાંથી કઈ જોડીનું પરિમાણ સમાન નથી?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.