$x \equiv 3$ (mod $7$), $p \in Z,$ નો ઉકેલગણ મેળવો.
$\{3\}$
$\{ 7p - 3:p \in Z\} $
$\{ 7p + 3:p \in Z\} $
એકપણ નહીં.
ધારો કે $A=\{2,3,6,7\}$ અને $B=\{4,5,6,8\}$. ધારો કે $R$ એ $A \times B$ પર ' $\left(a_1, b_1\right) R\left(a_2, b_2\right)$ તો અને તોજ $a_1+a_2=b_1+b_2^{\prime}$ વડે વ્યાખ્યાયિત સંબંધ છે, તો $R$ માં સભ્યોની સંખ્યા............. છે.
જો સંબંધ $R$: $\left\{ {\left( {x,y} \right);3x + 3y = 10} \right\} $ એ ગણ $N$ પર વ્યાખિયાયિત છે
વિધાન $-1$ : $R$ એ સમિત છે
વિધાન $-2$ : $R$ એ સ્વવાચક છે
વિધાન $-3$ : $R$ એ પરંપરિત છે.
હોય તો આપેલ વિધાન માટે સાચી શ્રેણી ........... થાય.
(જ્યા $T$ અને $F$ નો અર્થ અનુક્ર્મે સાચુ અને ખોટુ છે.)
જો $R \subset A \times B$ અને $S \subset B \times C\,$ બે સંબંધ છે ,તો ${(SoR)^{ - 1}} = $
ગણ $A=\{1,2,3\} $ લો. ઘટક $(1, 2)$ અને $(1, 3)$ સમાવતા હોય અને સ્વવાચક અને સંમિત હોય, પરંતુ પરંપરિત ન હોય તેવા સંબંધોની સંખ્યા ........ છે.
$(1,2)$ અને $(2,3)$ ને સમાવતા, સ્વવાચક અને પરંપરિત હોય પણ સંમિત ન હોય, તેવા ગણ $\{1,2,3\}$ પરના સંબંધી ની સંખ્યા $.......$ છે.