જો $R$ એ ગણ $A$ પરનો સામ્ય સંબંધ હોય તો ${R^{ - 1}}$ એ . . . . થાય.
માત્ર સ્વવાચક
સંમિત છે પરંતુ પરંપરિત નથી
સામ્ય સંબંધ
એકપણ નહીં.
ગણ $A = \{1, 2, 3\}$ પર સંબંધ $R = \{(1, 1), (2, 2), (3, 3), (1, 2), (2, 3), (1, 3)\}$ હોય તો સંબંધએ . . . થાય.
જો $L$ એ સમતલમાં આવેલ બધીજ રેખા નો ગણ દર્શાવે છે. જો સંબંધ $R =$ {$\alpha R\beta \Leftrightarrow \alpha \bot \beta ,\,\alpha ,\,\beta \in L$} દ્વારા વ્યાખ્યાયિત હોય તો $R$ એ . . .
જો $R\,= \{(x,y) : x,y \in N\, and\, x^2 -4xy +3y^2\, =0\}$, કે જ્યાં $N$ એ પ્રાકૃતિક સંખ્યાનો ગણ હોય તો $R$ એ .. .
આપેલ પૈકી . . . . એ $R$ પર સામ્ય સંબંધ છે.
જો $N$ એ $100$ કરતા વધારે પ્રાક્રુતિક સંખ્યાઓનો ગણ છે અને સંબંધ $R$ પર વ્યાખિયયિત છે :$R = \{(x,y) \in \,N × N :$ the numbers સંખ્યાઓ $x$ અને $y$ ને ઓછામા ઓછા બે વિભજ્યો છે.$\}.$ હોય તો $R$ એ ........