સ્ત્રોતનું વિભાજન એ મહત્વની ક્રિયાવિધિ છે જે $.......$
સ્પર્ધાત્મક રીતે મુક્ત
સહ- અસ્તિત્વ
સ્પર્ધાત્મક રીતે પ્રવેશ
એન્ટિબાયોસિસ
નીચેનામાંથી અસંગત વિકલ્પ પસંદ કરો.
કીટક પરાગિત પુષ્પો અને પરાગનયન માટેના વાહકો વચ્ચે કયા પ્રકારનું જોડાણ જોવા મળે છે?
નીચેનામાંથી બંને પ્રકારનાં સજીવને આંતરસંબંધમાં લાભ થતો હોય તેને અલગ તારવો.
પરસ્પર લાભદાયી જોડાણ બંને સજીવોની જીવિતતા માટે હોય તેને શું કહે છે?
નીચેનામાંથી............અંત:પરોપજીવી નથી.