માદામાં ગૌણ જાતીય લક્ષણોનાં વિકાસ માટે જવાબદાર……..
ઓક્સીટોસીન
થાઈરોકસીન
આલ્ડોસ્ટેરોન
ઈસ્ટ્રોજન
માનવમાં અંતઃસ્રાવની ક્રિયાવિધિ બાબતે સાચું શું છે તે.....
નીચેના જોડકા જોડો :
કોલમ - $I$ (રૂધિરજૂથ) | કોલમ - $II$ (એન્ટિબોડી) |
$P$ થાઈરોઈડ ગ્રંથિ | $I$ $PTH$ |
$Q$ પેરાથાઈરોઈડ ગ્રંથિ | $II$ મેલેટોનીન |
$R$ થાયમસ | $III$ થાયમોસીન |
$S$ પિનિયલ ગ્રંથિ | $IV$ $T _3$ |
તે સ્ટિરોઈડ છે.
અંત:સ્ત્રાવી તેમજ બાહ્યસ્ત્રાવી ગ્રંથિ તરીકે વર્તે છે.
નીચેનામાંથી ક્યાં $32$ એમિનો એસિડ ધરાવતો જલદ્રાવ્ય અંતઃસ્ત્રાવ છે?