નીચેનામાંથી કયું તેમના દ્વારા ઉત્પન્ન થતી નીપજ સાથે સાચી રીતે જોડાયેલ છે ?
વ્યાપક વિસ્તાર ધરાવતા એન્ટિબાયોટિક શું છે ? તેનાં નામ આપો.
સાયક્લોસ્પોરીન $A$ (પ્રતિરક્ષાશામક દવા) અને સ્ટેટિન્સ (રુધિર કૉલેસ્ટેરોલનું પ્રમાણ ઘટાડનાર કારકો) ક્યાંથી મેળવાય છે? તે સૂક્ષ્મજીવોનાં નામ શોધો.
પેનિસિલિન એન્ટિબાયોટિકનો ઉપયોગ$.....i....$માં ઘાયલ$.....ii....$ની સારવારમાં કરવામાં આવ્યો હતો
કૉલમ - $I$ ને કૉલમ - $II$ ને યોગ્ય રીતે જોડો અને નીચે આપેલ અર્થસૂચક સંખ્યાઓ (કોડ) નો ઉપયોગ કરી સાચાં વિકલ્પોને મેળવો.
કૉલમ - $I$ |
કૉલમ - $II$ |
$(a)$ સાઈટ્રીક એસિડ |
$(i)$ ટ્રાઈકોડર્મા |
$(b)$ સાયક્લોસ્પોરીન |
$(ii)$ કલોસ્ટ્રીડિયમ |
$(c)$ સ્ટેટીન્સ |
$(iii)$ એસ્પરજીસ |
$(d)$ બ્યુટારિક ઍસિડ |
$(iv)$ મોનોસ્કસ |