અસંગત દૂર કરો.

  • A
    PMNL
  • B
    એકકેન્દ્રીય કણ
  • C
    મેકોઝ
  • D
    લાઈસોઝાઈમ

Similar Questions

નીચેનામાંથી કયાં પ્રકારની રોગપ્રતિકારકતા એ રોગ વિશિષ્ટ $(Non - specific)$ નથી

 શરીરમાં પ્રવેશતા જીવાણુને અટકાવવા માટે નીચેનામાંથી કોણ ભાગ ભજવે છે.

એન્ટિબોડીના અણુને શા માટે $H_2I_2$ સ્વરૂપે દર્શાવવામાં આવે છે ?

રસીકરણ વિશે માહિતી આપો.

શા માટે નવજાત શિશુ માટે માતાનું દૂધ અતિઆવશ્યક ગણવામાં આવે છે ?