જો મળમાં શ્લેષ્મ અને રૂધિરગાંઠોની હાજરી જોવા મળે તો ....... ની અસર હશે.
હેરોઇન એ ...... છે.
$AIDS$ થવાનું મુખ્ય કારણ $HIV$ છે. જે મુખ્યત્વે કોને અસર કરે છે?
ડિફથેરિયા રોગના લક્ષણો કયાં છે?
કયાં કોષો દ્વારા ઈન્ટરફેરોસનો સ્ત્રાવ થાય છે?