યકૃત સીરોસીસ થવા માટે જવાબદાર દ્રવ્ય કયું છે ?
ભાંગ
કોકેન
બારબિટ્યુરેટ
દારૂ
$CO$ નુકશાનકારક છે. કારણ કે .....
ડિપ્થેરિયા કોની સાથે સંકળાયેલ છે?
ઇમ્યુનોગ્લોબ્યુલિન કયાં કોષો દ્વારા નિર્માણ પામે છે ?
નીચે આપેલ પૈકી કઈ એન્ટિ કેન્સર ડ્રગ્સની આડઅસર છે ?