યજમાન કોષમાં $DNA$  દાખલ કરી સૂત્રકૃમિ પ્રતિરોધક બનાવેલ ..........ઉત્પન્ન કરે છે.

  • A

    એન્ટીફીડન્ટ

  • B

    ઝેરી પ્રોટીન

  • C

    બંન્ને સેન્સ અને નોન સેન્સ $RNA$

  • D

    ચોક્કસ અંતઃસ્ત્રાવ

Similar Questions

$RNA$ ના દખલગીરીની પ્રક્રિયા ........... પ્રતિકારક વનસ્પતિઓના વિકાસ માટે વપરાય છે.

  • [AIPMT 2011]

કુલ ઉત્પાદકતામાં વધારો કરતા જનીન પરિવર્તિત પાકોના ફાયદા જણાવો.

પારજનીનિક વનસ્પતિએ .......

$GMO$નું પૂર્ણ નામ આપો.

નીચે આપેલા બધા બાયોટેકનોલોજીના સંશોધન ક્ષેત્રો છે સિવાય કે..........