બધા સુકોષકેન્દ્રિ સજીવોમાં $RNA$ પધ્ધતિનું કાર્ય શું છે ?
કોષીય સુરક્ષા
કોષીય હલનચલન
કોષીય સ્ત્રાવ
કોષીય પ્રોટીનનુ સંશ્લેષણ
નીચે પૈકી ક્યું ખૂબ જ ખર્ચાળ છે ?
શું $Bt$ કપાસ એ બધા જ કીટકો સામે પ્રતિકારકતા દર્શાવે છે ?
ખેત ઉત્પાદન વિભાગમાં બાયો તકનીકમાં સૌથી મહત્વનું પાસું-
$Bt $ કપાસના કેટલાક લક્ષણો :-
યોગ્ય જોડકા જોડો :
વિભાગ $- I$ | વિભાગ $- II$ |
$(a)$ બેસિલસ થુરિન્જિએન્સિસ | $(1)$ સુત્રકૃમિ |
$(b)$ મેલોઈડગાઈન ઈનકોગ્નિશિયા | $(2)$ $Cry$ પ્રોટીન |
$(c)$ એગ્રોબેક્ટરિયમ | $(3)$ જનીન ઈજનેરી ઈન્સ્યુલિન |
$(d)$ ઈ.કોલાઈ | $(4)$ $Ti$ પ્લાઝમિડ |