હેરોઈન : શરીરનાં કાર્યોને ધીમા પાડે : કોકેન:

  • A
    શાંતિદાયક અને દર્દનાશક
  • B
    ખોટો આનંદ, તીવ્ર ઉત્તેજના, શક્તિમાં વધારો
  • C
    હૃદય પરિવહનતંત્ર પર અસર
  • D
    દર્દનાશક

Similar Questions

તરુણાવસ્થા માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

પાપાવર સામેનીફેરમ વનસ્પતિમાંથી ........ મેળવવામાં આવે છે.

મોર્ફિન એ.........$(i)$ ઉલ્લાસની અનુભૂતિને પ્રેરે છે. $(ii)$ ચિંતા, ભય, તણાવ દૂર કરે છે. $(iii)$ ભૂખને અવરોધે છે. $(iv)$ નાના મગજના ચેતાકોષો પર કાર્ય કરી પીડાને અવરોધી શરીરને પીડાથી મુક્ત કરે છે. $(v)$ મૂત્રનું નિર્માણ પ્રેરે છે.

સૂચિ $I$ સાથે સૂચિ $II$ ને જોડો.

સૂચિ $I$ સૂચિ $II$
$A.$ ક્રોકેયન $I.$ દાક્તરી વાઢકાપમાં બેભાન કરવા માટે અસરકારક
$B.$ હેરોઈન  $II.$ કેનબિસ સટાઈવા
$C.$ મોફીન $III.$એરિથોજાયલમ
$D.$ મેરીજુઆના $IV.$ પાપાવર સોમનીફેરમ

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

  • [NEET 2024]

આલ્કોહૉલ / નશાકારક પદાર્થો દ્વારા થતી હાનિકારક અસરોની સૂચિ બનાવો.