વધારે પડતા ધૂમ્રપાનથી રુધિરમાં કોનું પ્રમાણ વધે છે?
ગર્ભાશયના મુખનાં કેન્સરના નિદાન માટે ...... મુખ્ય પધ્ધતિ ઉપયોગી છે?
બાહ્યપરોપજીવીમાં રહેલું અંતઃપરોપજીવી પ્રાણી કયું છે?
રાઉવોલ્ફાઇન ઔષધ વનસ્પતિનાં ...... ભાગમાંથી મેળવવામાં આવે છે.
હાશિમોટો ડીસીઝ એ...