મેલેરીયામાં પ્રજીવનાં ફલન બાદ બનતા ફલીતાંડનાં નિર્માણ માટેના ગેમેટ કયાં તૈયાર થાય છે?
તરૂણાવસ્થાનો સમયગાળો ......વર્ષ વચ્ચેનો છે.
આપેલામાંથી સંગત ઘટનાને ઓળખો
લસિકા અંગો, બરોળ વગેરેના પ્રાથમિક બંધારણની રચના કરતી પેશી .... છે.