નીચેનામાંથી દ્વિતીય લસિકા અંગોમાં કોનો સમાવેશ થતો નથી ?

  • A
    લસિકા ગાંઠ
  • B
    બરોળ
  • C
    કાકડા
  • D
    થાયમસ

Similar Questions

આપેલી માંથી ક્યો રોગ માદા મચ્છર વાહકના કરડવાથી થાય છે.

આ રસાયણ એડ્રિનાલિનના સ્રાવને ઉત્તેજે છે.........

નીચેનામાંથી કયું જોડકું અસંગત છે ?

નિકોટિનની અસરના લીધે કયા રસાયણો રૂધિરમાં ભળે છે ?

નીચેનામાંથી કોણ હવે પછીના બે દશકમાં રોગ મુક્ત થઈ શકશે?

  • [AIPMT 1997]