અમુક ચોક્કસ ઋતુમાં અસ્થમા (દમ) નું પ્રમાણ વધવું તે શેને આધારિત છે ?
ગરમ અને ભેજવાળું પર્યાવરણ
પતરાના ડબ્બામાં સંગ્રહેલાં ફળો ખાવાથી
ઋતુ પ્રમાણે પરાગરજને શ્વાસમાં લેવાથી
નીચું તાપમાન
ટ્રોફોઝુઓઇટ અને અમીબા વચ્ચે કઈ બાબતે સમાનતા જોવા મળે છે?
કયા અંગ પર આલ્કોહોલના સેવનની વધુ અસર થાય છે?
માઈક્રોસ્પોરમ, ટ્રાઈકોફાયટોન અને એપીડફાયટોન પ્રજાતિનાં રોગકારકો ..... માટે જવાબદાર છે.
ટયુબરક્યુલોસીસ માટે રસી વપરાય છે?
$DPT$ કોની સામે પ્રતિકારકતા પૂરી પાડે છે?