$LSD$ નું ઉત્પાદન કયા એસિડમાંથી થાય છે ?
એઇડ્સ થવાનું કારણ ..........
મચ્છર અને મલેરીયા વચ્ચેનો સંબંધ કોના દ્વારા સાબિત કરવામાં આવ્યો હતો?
ગાલપચોળીયા વાઈરસજન્ય રોગ છે જે કોના પર સોજો આવવાથી થાય છે?
જનિનીક વિકૃતિથી થતા રોગ $S.C.I.D.$ માં કઈ થેરાપીથી સારવાર મેળવી શકાય?