માનવનું સ્વાસ્થ્ય કઈ બાબતોથી પ્રભાવિત થાય છે ?
જનીનિક ખામીઓ
ચેપ
જીવનશૈલી
ઉપરના બધા જ
ઘેનકારક ઔષધ કયું છે?
સસ્તનોમાં, હિસ્ટેમાઇનનો સ્રાવ ......... દ્વારા થાય છે.
એન્ટિબોડી ઉત્પન્ન કરતા કોષો છે.
જો પ્લાઝમોડીયમના સ્પોરોઝોઈટને કુતરામાં દાખલ કરવામાં આવે તો, કૂતરો.......
પીડાહારક અને આનંદપ્રમોદ સંબંધિત સફેદ સ્ફટિકમય ઔષધ: