એન્ટીબોડી એ શું છે ?
અફીણ શામાંથી મેળવવામાં આવે છે?
કયાં કોષો $B-$ કોષોને ઍન્ટિબૉડીના સર્જનમાં મદદ કરે છે ?
કીટકના કરડવાથી તે ભાગ પર સોજો આવે છે ત્યારે કેવા રસાયણો શરીરમાં દાખલ થયા હશે?
નીચેનામાંથી કયું લસિકા ગ્રંથિનું કાર્ય નથી ?