સાલ્મોનેલા ટાયફી સામાન્ય રીતે નાના આંતરડામાં...... દ્વારાપ્રવેશે છે અને અન્ય અંગોમાં........ દ્વારા વહન પામે

  • A
    પ્રદુષિત ખોરાક અને પાણી ; રૂધિર
  • B
    માત્ર પ્રદૂષિત ખોરાક ; રૂધિર
  • C
    ત્વચા, રૂધિર
  • D
    હવા; રુધિર

Similar Questions

બરોળ મુખ્યત્વે કયા કોષો ધરાવે છે ?

કયું ડ્રગ્સ, તીવ્ર દર્દમાંથી રાહત આપે છે?

કયું સંશ્લેષીત ઉત્તેજક દ્રવ્ય છે?

એઇડ્ઝના રોગમાં કયા પ્રકારના $T-$ લસિકાકોષોની સંખ્યા ઘટે છે ?

મેલેરીયાનાં દર્દીનું લક્ષણ બરોળની અતિવૃદ્ઘિ છે તે શેના કારણે થાય છે?